-
લેવીય ૪:૨૨, ૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ “‘હવે જો મુખી+ અજાણતાં યહોવાની આજ્ઞા તોડીને પાપ કરે અને દોષિત ઠરે ૨૩ અથવા જો પછીથી તેને જાણ થાય કે તેણે આજ્ઞા તોડીને પાપ કર્યું છે, તો તે અર્પણ તરીકે ખોડખાંપણ વગરનો એક બકરો ચઢાવે.
-