લેવીય ૨:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ “‘હવે જો કોઈ યહોવાને અનાજ-અર્પણ* ચઢાવે,+ તો એ મેંદાનું* હોય. તે મેંદા પર તેલ રેડે અને એના પર લોબાન* મૂકે.+
૨ “‘હવે જો કોઈ યહોવાને અનાજ-અર્પણ* ચઢાવે,+ તો એ મેંદાનું* હોય. તે મેંદા પર તેલ રેડે અને એના પર લોબાન* મૂકે.+