-
૨ કાળવૃત્તાંત ૩૦:૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ રાજાએ, તેના આગેવાનોએ અને યરૂશાલેમના બધા લોકોએ નક્કી કર્યું કે બીજા મહિનામાં પાસ્ખાનો તહેવાર ઊજવવામાં આવે.+
-
-
૨ કાળવૃત્તાંત ૩૦:૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ તેઓએ બીજા મહિનાના ૧૪મા દિવસે પાસ્ખાનું બલિદાન કાપ્યું. લોકોનો આવો ઉત્સાહ જોઈને યાજકો અને લેવીઓને શરમ આવી. એટલે તેઓએ પોતાને શુદ્ધ કર્યા અને યહોવાના મંદિરે અગ્નિ-અર્પણો લઈ આવ્યા.
-