નિર્ગમન ૪૦:૩૬, ૩૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૬ જ્યારે વાદળ મંડપ ઉપરથી ઊઠતું, ત્યારે ઇઝરાયેલીઓ પોતાની છાવણી ઉઠાવતા અને આગળ વધતા. મુસાફરીના દરેક પડાવે તેઓ એમ કરતા.+ ૩૭ જ્યાં સુધી વાદળ મંડપ ઉપર રહેતું, ત્યાં સુધી તેઓ પોતાની છાવણી ઉઠાવતા નહિ.+
૩૬ જ્યારે વાદળ મંડપ ઉપરથી ઊઠતું, ત્યારે ઇઝરાયેલીઓ પોતાની છાવણી ઉઠાવતા અને આગળ વધતા. મુસાફરીના દરેક પડાવે તેઓ એમ કરતા.+ ૩૭ જ્યાં સુધી વાદળ મંડપ ઉપર રહેતું, ત્યાં સુધી તેઓ પોતાની છાવણી ઉઠાવતા નહિ.+