નિર્ગમન ૧૬:૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૧ ઇઝરાયેલીઓએ એ ખોરાકનું નામ “માન્ના”* પાડ્યું. એ સફેદ હતું અને ધાણાના દાણા જેવું હતું. એનો સ્વાદ મધ ચોપડેલી પોળી જેવો હતો.+
૩૧ ઇઝરાયેલીઓએ એ ખોરાકનું નામ “માન્ના”* પાડ્યું. એ સફેદ હતું અને ધાણાના દાણા જેવું હતું. એનો સ્વાદ મધ ચોપડેલી પોળી જેવો હતો.+