-
ગણના ૭:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ ત્યારે યહોવાએ મૂસાને કહ્યું: “વેદીના સમર્પણ માટે દરેક દિવસે એક એક મુખી પોતાનું અર્પણ રજૂ કરે.”
-
-
ગણના ૭:૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ બીજા દિવસે ઇસ્સાખાર કુળનો મુખી નથાનએલ+ પોતાનું અર્પણ લાવ્યો, જે સૂઆરનો દીકરો હતો.
-
-
ગણના ૧૦:૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ ઇસ્સાખાર કુળનો આગેવાન સૂઆરનો દીકરો નથાનએલ હતો.+
-