નિર્ગમન ૩૩:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ જેમ એક માણસ બીજા માણસ સાથે વાત કરે, તેમ યહોવાએ મૂસા સાથે મોઢામોઢ વાત કરી.+ મૂસા છાવણીમાં પાછો આવતો ત્યારે, નૂનનો દીકરો યહોશુઆ+ મંડપ આગળથી ખસતો નહિ. યહોશુઆ મૂસાનો સેવક અને મદદગાર હતો.+ પુનર્નિયમ ૩૪:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ પણ ઇઝરાયેલમાં મૂસા જેવો પ્રબોધક ફરી ક્યારેય ઊભો થયો નહિ,+ જેને યહોવા નજીકથી* ઓળખતા હતા.+
૧૧ જેમ એક માણસ બીજા માણસ સાથે વાત કરે, તેમ યહોવાએ મૂસા સાથે મોઢામોઢ વાત કરી.+ મૂસા છાવણીમાં પાછો આવતો ત્યારે, નૂનનો દીકરો યહોશુઆ+ મંડપ આગળથી ખસતો નહિ. યહોશુઆ મૂસાનો સેવક અને મદદગાર હતો.+