યાકૂબ ૫:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ એ માટે, એકબીજાની આગળ તમારાં પાપ ખુલ્લી રીતે કબૂલ કરો+ અને એકબીજા માટે પ્રાર્થના કરો, જેથી તમે સાજા થાઓ. નેક માણસે કરગરીને કરેલી પ્રાર્થનાની જોરદાર અસર થાય છે.*+
૧૬ એ માટે, એકબીજાની આગળ તમારાં પાપ ખુલ્લી રીતે કબૂલ કરો+ અને એકબીજા માટે પ્રાર્થના કરો, જેથી તમે સાજા થાઓ. નેક માણસે કરગરીને કરેલી પ્રાર્થનાની જોરદાર અસર થાય છે.*+