લેવીય ૧:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ આખલાનાં આંતરડાં અને પગ પાણીથી ધોવાં. પછી યાજક વેદી પર એને અગ્નિ-અર્પણ તરીકે ચઢાવે.* એ આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી યહોવા ખુશ* થાય છે.+
૯ આખલાનાં આંતરડાં અને પગ પાણીથી ધોવાં. પછી યાજક વેદી પર એને અગ્નિ-અર્પણ તરીકે ચઢાવે.* એ આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી યહોવા ખુશ* થાય છે.+