-
પુનર્નિયમ ૧૧:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ ઈશ્વરે રૂબેન કુળના અલીઆબના દીકરાઓ દાથાન અને અબીરામના કેવા હાલ કર્યા હતા, એ પણ તેઓએ જોયું નથી. ધરતીએ પોતાનું મોં ઉઘાડ્યું હતું અને સર્વ ઇઝરાયેલીઓના દેખતાં એ બંનેને, તેઓનાં કુટુંબોને, તેઓના તંબુઓને, તેઓના લોકોને અને પ્રાણીઓને ગળી ગઈ હતી.+
-
-
ગીતશાસ્ત્ર ૧૦૬:૧૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૭ પછી પૃથ્વીએ મુખ ઉઘાડ્યું અને દાથાનને ગળી ગઈ,
અબીરામ અને તેની સાથેના લોકોને ભરખી ગઈ.+
-