નિર્ગમન ૩૦:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ “હારુન+ ધૂપવેદી+ પર સુગંધી ધૂપ+ બાળે. તે દર સવારે દીવા+ તૈયાર કરવા આવે ત્યારે, એના પર ધૂપ બાળે.