-
ગણના ૧૦:૨૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ પછી ત્રણ કુળનો બનેલો ત્રીજો સમૂહ પોતપોતાની ટુકડી પ્રમાણે નીકળ્યો, જેની આગેવાની એફ્રાઈમના દીકરાઓ લેતા હતા. એ સમૂહનો આગેવાન આમ્મીહૂદનો દીકરો અલિશામા હતો.+
-