-
ગણના ૨૪:૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ તે સિંહની જેમ જમીન પર પગ ફેલાવીને આડો પડ્યો છે,
તેને છંછેડવાની હિંમત કોણ કરે?
તને આશીર્વાદ આપનાર પર આશીર્વાદ આવે,
અને તને શ્રાપ આપનાર પર શ્રાપ ઊતરી આવે.”+
-