ગણના ૧:૫૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૦ તું લેવીઓને સાક્ષીલેખના* મંડપની,*+ એનાં બધાં વાસણોની અને મંડપની સર્વ વસ્તુઓની જવાબદારી સોંપ.+ તેઓ મંડપને અને એનાં બધાં વાસણોને ઊંચકશે.+ તેઓ મંડપમાં સેવા કરશે+ અને મંડપની ચારે બાજુ પોતાના તંબુ નાખશે.+ ગણના ૮:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ હારુન લેવીઓને યહોવા આગળ હલાવવાના અર્પણ તરીકે અર્પિત કરે.*+ એ ઇઝરાયેલીઓ તરફથી અર્પણ ગણાશે. ત્યાર બાદ, લેવીઓ યહોવાની સેવા કરે.+
૫૦ તું લેવીઓને સાક્ષીલેખના* મંડપની,*+ એનાં બધાં વાસણોની અને મંડપની સર્વ વસ્તુઓની જવાબદારી સોંપ.+ તેઓ મંડપને અને એનાં બધાં વાસણોને ઊંચકશે.+ તેઓ મંડપમાં સેવા કરશે+ અને મંડપની ચારે બાજુ પોતાના તંબુ નાખશે.+
૧૧ હારુન લેવીઓને યહોવા આગળ હલાવવાના અર્પણ તરીકે અર્પિત કરે.*+ એ ઇઝરાયેલીઓ તરફથી અર્પણ ગણાશે. ત્યાર બાદ, લેવીઓ યહોવાની સેવા કરે.+