ગણના ૧:૫૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫૧ મંડપને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનો થાય ત્યારે, લેવીઓ મંડપના ભાગો છૂટા પાડશે.+ મંડપને પાછો ગોઠવવાનો થાય ત્યારે, લેવીઓ એને ઊભો કરશે. લેવી સિવાય બીજો કોઈ પણ માણસ* મંડપની નજીક આવે તો, તેને મારી નાખવો.+
૫૧ મંડપને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનો થાય ત્યારે, લેવીઓ મંડપના ભાગો છૂટા પાડશે.+ મંડપને પાછો ગોઠવવાનો થાય ત્યારે, લેવીઓ એને ઊભો કરશે. લેવી સિવાય બીજો કોઈ પણ માણસ* મંડપની નજીક આવે તો, તેને મારી નાખવો.+