-
ઉત્પત્તિ ૩૫:૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ યાકૂબને લેઆહથી રૂબેન થયો, જે પ્રથમ જન્મેલો દીકરો હતો.+ પછી શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર અને ઝબુલોન થયા.
-
-
નિર્ગમન ૬:૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ શિમયોનના દીકરાઓ યમુએલ, યામીન, ઓહાદ, યાખીન, સોહાર અને શાઊલ. શાઊલ તેને કનાની સ્ત્રીથી થયો હતો.+ એ શિમયોનનાં કુટુંબો હતાં.
-