લેવીય ૨૩:૩૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૪ “ઇઝરાયેલીઓને કહે, ‘સાતમા મહિનાનો ૧૫મો દિવસ માંડવાનો તહેવાર* છે. એ તમે સાત દિવસ યહોવા માટે ઊજવો.+