નિર્ગમન ૧૬:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ યહોવાએ મૂસાને કહ્યું: “હું આકાશમાંથી તમારા માટે ખોરાક વરસાવીશ.+ દરેક વ્યક્તિએ દિવસ પૂરતો જ ખોરાક ભેગો કરવો.+ હું તેઓની પરીક્ષા કરીશ અને જોઈશ કે તેઓ મારા નિયમ પ્રમાણે ચાલે છે કે નહિ.+
૪ યહોવાએ મૂસાને કહ્યું: “હું આકાશમાંથી તમારા માટે ખોરાક વરસાવીશ.+ દરેક વ્યક્તિએ દિવસ પૂરતો જ ખોરાક ભેગો કરવો.+ હું તેઓની પરીક્ષા કરીશ અને જોઈશ કે તેઓ મારા નિયમ પ્રમાણે ચાલે છે કે નહિ.+