-
પુનર્નિયમ ૮:૧૪, ૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ ત્યારે તમારાં હૃદયને ઘમંડી બનવા દેશો નહિ.+ તમારા ઈશ્વર યહોવાને ભૂલી જશો નહિ, જે તમને ઇજિપ્તમાંથી, હા, ગુલામીના ઘરમાંથી બહાર કાઢી લાવ્યા છે.+ ૧૫ તેમણે તમને વિશાળ અને ભયાનક વેરાન પ્રદેશમાં ચલાવ્યા,+ જ્યાં ઝેરી સાપ ને વીંછી હતા, જ્યાંની સૂકી ભૂમિમાં પીવા ટીપુંય પાણી ન હતું. ત્યાં તેમણે ચકમકના પથ્થરમાંથી પાણી કાઢ્યું.+
-