માથ્થી ૧૩:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ તેઓનાં હૃદય કઠણ થઈ ગયાં છે. તેઓ કાનથી સાંભળે તો છે, પણ કંઈ કરતા નથી. તેઓએ પોતાની આંખો બંધ કરી દીધી છે. એ માટે કે તેઓ પોતાની આંખોથી જુએ નહિ, કાનથી સાંભળે નહિ, હૃદયથી સમજે નહિ અને પાછા ફરે નહિ કે હું તેઓને સાજા કરું.’+
૧૫ તેઓનાં હૃદય કઠણ થઈ ગયાં છે. તેઓ કાનથી સાંભળે તો છે, પણ કંઈ કરતા નથી. તેઓએ પોતાની આંખો બંધ કરી દીધી છે. એ માટે કે તેઓ પોતાની આંખોથી જુએ નહિ, કાનથી સાંભળે નહિ, હૃદયથી સમજે નહિ અને પાછા ફરે નહિ કે હું તેઓને સાજા કરું.’+