-
૧ કોરીંથીઓ ૧૦:૨૦, ૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૦ ના! હું તો કહેવા માંગું છું કે બીજી પ્રજાના લોકો ઈશ્વરને નહિ, દુષ્ટ દૂતોને* અર્પણ ચઢાવે છે.+ હું નથી ચાહતો કે તમે દુષ્ટ દૂતો સાથે ભાગીદાર થાઓ.+ ૨૧ તમે યહોવાના* પ્યાલામાંથી અને દુષ્ટ દૂતોના પ્યાલામાંથી, એમ બંનેમાંથી પી શકો નહિ. તમે “યહોવાની* મેજ”+ પરથી અને દુષ્ટ દૂતોની મેજ પરથી, એમ બંને પરથી ખાઈ શકો નહિ.
-