-
નિર્ગમન ૧૯:૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ મૂસાએ યહોવાને કહ્યું: “લોકો સિનાઈ પર્વત પર નહિ આવે, કેમ કે તમે જ ચેતવણી આપતા કહ્યું હતું, ‘પર્વતની ચારે બાજુ હદ ઠરાવ અને એને પવિત્ર કર.’”+
-