નિર્ગમન ૧૭:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ મૂસાએ એ જગ્યાનું નામ માસ્સાહ*+ અને મરીબાહ*+ પાડ્યું. કેમ કે ઇઝરાયેલીઓએ ત્યાં ઝઘડો કર્યો હતો અને યહોવાની કસોટી કરીને+ કહ્યું હતું: “યહોવા આપણી સાથે છે કે નહિ?”
૭ મૂસાએ એ જગ્યાનું નામ માસ્સાહ*+ અને મરીબાહ*+ પાડ્યું. કેમ કે ઇઝરાયેલીઓએ ત્યાં ઝઘડો કર્યો હતો અને યહોવાની કસોટી કરીને+ કહ્યું હતું: “યહોવા આપણી સાથે છે કે નહિ?”