નિર્ગમન ૩૦:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ “હારુન+ ધૂપવેદી+ પર સુગંધી ધૂપ+ બાળે. તે દર સવારે દીવા+ તૈયાર કરવા આવે ત્યારે, એના પર ધૂપ બાળે. ગણના ૧૬:૪૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૦ એ ઇઝરાયેલીઓને યાદ અપાવતું કે, હારુનનો વંશજ ન હોય એવો કોઈ પણ અજાણ્યો માણસ યહોવા આગળ ધૂપ ચઢાવવા ન આવે+ અને કોઈ પણ માણસ કોરાહ અને તેના સાથીઓ જેવો ન બને.+ યહોવાએ મૂસા દ્વારા જે કહ્યું હતું એ પ્રમાણે જ એલઆઝારે કર્યું.
૪૦ એ ઇઝરાયેલીઓને યાદ અપાવતું કે, હારુનનો વંશજ ન હોય એવો કોઈ પણ અજાણ્યો માણસ યહોવા આગળ ધૂપ ચઢાવવા ન આવે+ અને કોઈ પણ માણસ કોરાહ અને તેના સાથીઓ જેવો ન બને.+ યહોવાએ મૂસા દ્વારા જે કહ્યું હતું એ પ્રમાણે જ એલઆઝારે કર્યું.