નિર્ગમન ૧૫:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ તેઓ પર ડર અને ભય છવાઈ જશે.+ તમારા શક્તિશાળી હાથને લીધે તેઓ પથ્થર જેવા સ્તબ્ધ થઈ જશે.હે યહોવા, જ્યાં સુધી તમારા લોકો પસાર ન થાય,હા, તમે ખરીદેલા લોકો+ પસાર ન થાય ત્યાં સુધી એમ થશે.+ પુનર્નિયમ ૧૧:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ તમે જાણો છો કે આજે હું તમારી સાથે વાત કરું છું, તમારા દીકરાઓ સાથે નહિ, કેમ કે તેઓએ યહોવા તમારા ઈશ્વરની શિસ્તને,*+ તેમની મહાનતાને,+ તેમના શક્તિશાળી+ અને બળવાન હાથને ક્યારેય જોયાં નથી કે એનો અનુભવ કર્યો નથી.
૧૬ તેઓ પર ડર અને ભય છવાઈ જશે.+ તમારા શક્તિશાળી હાથને લીધે તેઓ પથ્થર જેવા સ્તબ્ધ થઈ જશે.હે યહોવા, જ્યાં સુધી તમારા લોકો પસાર ન થાય,હા, તમે ખરીદેલા લોકો+ પસાર ન થાય ત્યાં સુધી એમ થશે.+
૨ તમે જાણો છો કે આજે હું તમારી સાથે વાત કરું છું, તમારા દીકરાઓ સાથે નહિ, કેમ કે તેઓએ યહોવા તમારા ઈશ્વરની શિસ્તને,*+ તેમની મહાનતાને,+ તેમના શક્તિશાળી+ અને બળવાન હાથને ક્યારેય જોયાં નથી કે એનો અનુભવ કર્યો નથી.