લેવીય ૧૮:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ તમે મારા કાયદા-કાનૂન અને નિયમો પાળો. જે કોઈ એ પાળશે, એ જીવતો રહેશે.+ હું યહોવા છું.