નિર્ગમન ૨૦:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ પછી ઈશ્વરે આ બધી આજ્ઞાઓ આપી:+ નિર્ગમન ૩૪:૨૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૮ મૂસા ૪૦ દિવસ અને ૪૦ રાત યહોવા સાથે રહ્યો. મૂસાએ કંઈ ખાધું નહિ, અરે, પાણી પણ પીધું નહિ.+ ઈશ્વરે પાટીઓ પર કરારના એ શબ્દો, એટલે કે દસ આજ્ઞાઓ* લખી.+ પુનર્નિયમ ૧૦:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ પહેલાંની જેમ યહોવાએ એના પર દસ આજ્ઞાઓ*+ લખી+ અને એ મને આપી. તમે બધા ભેગા થયા હતા એ દિવસે,+ યહોવાએ પર્વત પર આગમાંથી તમારી સાથે વાત કરીને જે આજ્ઞાઓ આપી હતી,+ એ જ આજ્ઞાઓ પાટીઓ પર લખીને મને આપી.
૨૮ મૂસા ૪૦ દિવસ અને ૪૦ રાત યહોવા સાથે રહ્યો. મૂસાએ કંઈ ખાધું નહિ, અરે, પાણી પણ પીધું નહિ.+ ઈશ્વરે પાટીઓ પર કરારના એ શબ્દો, એટલે કે દસ આજ્ઞાઓ* લખી.+
૪ પહેલાંની જેમ યહોવાએ એના પર દસ આજ્ઞાઓ*+ લખી+ અને એ મને આપી. તમે બધા ભેગા થયા હતા એ દિવસે,+ યહોવાએ પર્વત પર આગમાંથી તમારી સાથે વાત કરીને જે આજ્ઞાઓ આપી હતી,+ એ જ આજ્ઞાઓ પાટીઓ પર લખીને મને આપી.