૧૨ પછી યહોવાએ મૂસા અને હારુનને કહ્યું: “તમે મારામાં શ્રદ્ધા ન રાખી અને આ ઇઝરાયેલીઓ આગળ મને પવિત્ર ન મનાવ્યો, એટલે આ લોકોને જે દેશ હું આપવાનો છું, એમાં તમે તેઓને લઈ જઈ શકશો નહિ.”+
૩૧પછી મૂસાએ જઈને બધા ઇઝરાયેલીઓને આ પ્રમાણે કહ્યું: ૨ “જુઓ, હું ૧૨૦ વર્ષનો થયો છું.+ હવે હું તમારી આગેવાની લઈ શકતો નથી,* કેમ કે યહોવાએ મને કહ્યું છે, ‘તું આ યર્દન નદી પાર કરી શકશે નહિ.’+