નિર્ગમન ૨૪:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ એટલે મૂસાએ લોકો પાસે આવીને યહોવાના શબ્દો અને તેમના સર્વ કાયદા-કાનૂન તેઓને જણાવ્યા.+ બધા લોકોએ એકમતે કહ્યું: “યહોવાની દરેક વાત અમે રાજીખુશીથી પાળીશું.”+
૩ એટલે મૂસાએ લોકો પાસે આવીને યહોવાના શબ્દો અને તેમના સર્વ કાયદા-કાનૂન તેઓને જણાવ્યા.+ બધા લોકોએ એકમતે કહ્યું: “યહોવાની દરેક વાત અમે રાજીખુશીથી પાળીશું.”+