નિર્ગમન ૧૯:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ ત્રીજા દિવસે સવારે ગર્જના અને વીજળીઓ થવા લાગી અને પર્વત પર ગાઢ વાદળ છવાઈ ગયું.+ પછી રણશિંગડાનો મોટો અવાજ સંભળાયો. એનાથી સર્વ લોકો છાવણીમાં થરથર કાંપવા લાગ્યા.+
૧૬ ત્રીજા દિવસે સવારે ગર્જના અને વીજળીઓ થવા લાગી અને પર્વત પર ગાઢ વાદળ છવાઈ ગયું.+ પછી રણશિંગડાનો મોટો અવાજ સંભળાયો. એનાથી સર્વ લોકો છાવણીમાં થરથર કાંપવા લાગ્યા.+