-
નિર્ગમન ૧૯:૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ યહોવાએ તેને કહ્યું: “જો! હું કાળા વાદળમાં તારી પાસે આવીશ, જેથી હું તારી સાથે વાત કરું ત્યારે લોકો એ સાંભળે અને તારામાં પણ હંમેશાં ભરોસો મૂકે.” પછી મૂસાએ લોકોની વાત યહોવાને જણાવી.
-