-
પુનર્નિયમ ૬:૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ હે ઇઝરાયેલ, સાંભળ અને એનું પાલન કર. એમ કરવાથી, દૂધ-મધની રેલમછેલવાળા દેશમાં તું આબાદ થઈશ અને તારી સંખ્યા ઘણી વધશે, જેમ તારા બાપદાદાઓના ઈશ્વર યહોવાએ તને વચન આપ્યું છે.
-