નિર્ગમન ૧૯:૫, ૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ આખી પૃથ્વી મારી છે.+ જો તમે મારું સાંભળશો અને મારો કરાર* પૂરી રીતે પાળશો, તો બધી પ્રજાઓમાંથી તમે મારી ખાસ સંપત્તિ* બનશો.+ ૬ તમે મારા માટે યાજકોનું રાજ્ય અને પવિત્ર પ્રજા બનશો.’+ તું એ શબ્દો ઇઝરાયેલીઓને કહેજે.” પુનર્નિયમ ૧૪:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ કેમ કે તમે તમારા ઈશ્વર યહોવાની પવિત્ર પ્રજા છો.+ યહોવાએ તમને પૃથ્વીની બધી પ્રજાઓમાંથી પોતાની પ્રજા, હા, પોતાની ખાસ સંપત્તિ* બનવા પસંદ કર્યા છે.+ આમોસ ૩:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ ‘પૃથ્વી પરની બધી પ્રજાઓમાંથી હું ફક્ત તમને ઓળખું છું.+ એટલે હું તમારા બધા અપરાધોનો હિસાબ તમારી પાસેથી માંગીશ.+
૫ આખી પૃથ્વી મારી છે.+ જો તમે મારું સાંભળશો અને મારો કરાર* પૂરી રીતે પાળશો, તો બધી પ્રજાઓમાંથી તમે મારી ખાસ સંપત્તિ* બનશો.+ ૬ તમે મારા માટે યાજકોનું રાજ્ય અને પવિત્ર પ્રજા બનશો.’+ તું એ શબ્દો ઇઝરાયેલીઓને કહેજે.”
૨ કેમ કે તમે તમારા ઈશ્વર યહોવાની પવિત્ર પ્રજા છો.+ યહોવાએ તમને પૃથ્વીની બધી પ્રજાઓમાંથી પોતાની પ્રજા, હા, પોતાની ખાસ સંપત્તિ* બનવા પસંદ કર્યા છે.+
૨ ‘પૃથ્વી પરની બધી પ્રજાઓમાંથી હું ફક્ત તમને ઓળખું છું.+ એટલે હું તમારા બધા અપરાધોનો હિસાબ તમારી પાસેથી માંગીશ.+