-
ઉત્પત્તિ ૨૨:૧૬, ૧૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ અને કહ્યું: “યહોવા જણાવે છે, ‘તેં તારા દીકરાને, તારા એકના એક દીકરાને મારાથી પાછો રાખ્યો નથી.+ તારા આ કામને લીધે હું મારા સમ ખાઈને કહું છું કે,+ ૧૭ હું તને ચોક્કસ આશીર્વાદ આપીશ. હું તારા વંશજની સંખ્યા આકાશના તારા જેટલી અને સમુદ્ર કિનારાની રેતી જેટલી વધારીશ+ અને તારા વંશજ પોતાના દુશ્મનોનાં શહેરોને* કબજે કરશે.+
-