-
ગણના ૧૩:૨૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૬ તેઓ પારાનના વેરાન પ્રદેશના કાદેશમાં+ મૂસા, હારુન અને ઇઝરાયેલીઓ પાસે પાછા આવ્યા. તેઓએ બધા લોકોને એ દેશનો અહેવાલ આપ્યો અને તેઓને ત્યાંનાં ફળ બતાવ્યાં.
-