યશાયા ૩૦:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ તમે તમારી કોતરેલી મૂર્તિઓ પર ચઢાવેલી ચાંદી અશુદ્ધ કરશો. તમે ધાતુની મૂર્તિઓ* પર ચઢાવેલું સોનું અશુદ્ધ કરશો.+ તમે એને લોહીવાળાં* કપડાંની જેમ ફેંકી દેશો અને કહેશો, “અહીંથી દૂર જા.”*+
૨૨ તમે તમારી કોતરેલી મૂર્તિઓ પર ચઢાવેલી ચાંદી અશુદ્ધ કરશો. તમે ધાતુની મૂર્તિઓ* પર ચઢાવેલું સોનું અશુદ્ધ કરશો.+ તમે એને લોહીવાળાં* કપડાંની જેમ ફેંકી દેશો અને કહેશો, “અહીંથી દૂર જા.”*+