-
ગણના ૧૩:૧, ૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ યહોવાએ મૂસાને કહ્યું: ૨ “જે કનાન દેશ હું ઇઝરાયેલીઓને આપવાનો છું, એની જાસૂસી કરવા અમુક માણસો મોકલ. તું દરેક કુળમાંથી એક એક માણસ મોકલ, જે એ કુળનો મુખી હોય.”+
-