નિર્ગમન ૨૪:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ મૂસા વાદળની અંદર થઈને પર્વત પર ચઢ્યો.+ તે પર્વત ઉપર ૪૦ દિવસ અને ૪૦ રાત રહ્યો.+ નિર્ગમન ૩૪:૨૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૮ મૂસા ૪૦ દિવસ અને ૪૦ રાત યહોવા સાથે રહ્યો. મૂસાએ કંઈ ખાધું નહિ, અરે, પાણી પણ પીધું નહિ.+ ઈશ્વરે પાટીઓ પર કરારના એ શબ્દો, એટલે કે દસ આજ્ઞાઓ* લખી.+
૨૮ મૂસા ૪૦ દિવસ અને ૪૦ રાત યહોવા સાથે રહ્યો. મૂસાએ કંઈ ખાધું નહિ, અરે, પાણી પણ પીધું નહિ.+ ઈશ્વરે પાટીઓ પર કરારના એ શબ્દો, એટલે કે દસ આજ્ઞાઓ* લખી.+