-
નિર્ગમન ૪૦:૩૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૬ જ્યારે વાદળ મંડપ ઉપરથી ઊઠતું, ત્યારે ઇઝરાયેલીઓ પોતાની છાવણી ઉઠાવતા અને આગળ વધતા. મુસાફરીના દરેક પડાવે તેઓ એમ કરતા.+
-
-
ગીતશાસ્ત્ર ૭૮:૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૪ તેમણે તેઓને દિવસે વાદળથી
અને રાતે અગ્નિના પ્રકાશથી દોર્યા.+
-