-
યહોશુઆ ૧૪:૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ એ દિવસે મૂસાએ સમ ખાતા કહ્યું હતું: ‘દેશમાં જે જે જગ્યાએ તારા પગ પડ્યા છે, એ તારો અને તારા દીકરાઓનો હંમેશ માટે વારસો થશે, કેમ કે તું પૂરા દિલથી મારા ઈશ્વર યહોવા પાછળ ચાલ્યો છે.’+
-