લેવીય ૩:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ “‘તમે જરા પણ લોહી કે ચરબી ન ખાઓ.+ એ નિયમ હંમેશ માટે છે, જે તમારી પેઢી દર પેઢીને લાગુ પડશે, પછી ભલે તમે ગમે ત્યાં રહેતા હો.’” પુનર્નિયમ ૧૨:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ પણ તમે લોહી ન ખાઓ,+ એને પાણીની જેમ જમીન પર રેડી દો.+
૧૭ “‘તમે જરા પણ લોહી કે ચરબી ન ખાઓ.+ એ નિયમ હંમેશ માટે છે, જે તમારી પેઢી દર પેઢીને લાગુ પડશે, પછી ભલે તમે ગમે ત્યાં રહેતા હો.’”