લેવીય ૧૭:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ “‘જો કોઈ ઇઝરાયેલી અથવા કોઈ પરદેશી શિકાર કરે અને એવા જંગલી જાનવર કે પક્ષીને પકડે, જેનું માંસ ખાવાની છૂટ છે, તો તે એનું લોહી જમીન પર રેડીને+ એને માટીથી ઢાંકી દે. પુનર્નિયમ ૧૫:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ પણ તમે એનું લોહી ન ખાઓ,+ એને પાણીની જેમ જમીન પર રેડી દો.+
૧૩ “‘જો કોઈ ઇઝરાયેલી અથવા કોઈ પરદેશી શિકાર કરે અને એવા જંગલી જાનવર કે પક્ષીને પકડે, જેનું માંસ ખાવાની છૂટ છે, તો તે એનું લોહી જમીન પર રેડીને+ એને માટીથી ઢાંકી દે.