-
લેવીય ૧૧:૨, ૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ “ઇઝરાયેલીઓને કહો, ‘પૃથ્વી પરનાં આ પ્રાણીઓ તમે ખાઈ શકો:+ ૩ જેના પગની ખરી બે ભાગમાં ફાટેલી હોય અને જે વાગોળતું હોય એવું દરેક પ્રાણી તમે ખાઈ શકો.
-