-
પુનર્નિયમ ૧૨:૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫ તમારા ઈશ્વર યહોવા પોતાના નામનો મહિમા કરવા અને પોતાનું રહેઠાણ બનાવવા તમારાં બધાં કુળોના વિસ્તારમાંથી એક જગ્યા પસંદ કરશે. તમે ત્યાં જઈને તેમની ભક્તિ કરો.+
-
-
પુનર્નિયમ ૧૫:૧૯, ૨૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૯ “તમે તમારાં ઢોરઢાંક અને ઘેટાં-બકરાંના પ્રથમ જન્મેલા નરને તમારા ઈશ્વર યહોવા માટે પવિત્ર ઠરાવો.+ તમે પ્રથમ જન્મેલા આખલા* પાસે કામ ન કરાવો અથવા પ્રથમ જન્મેલા ઘેટાં-બકરાંનું ઊન ન કાતરો. ૨૦ યહોવા પોતાના નામનો મહિમા કરવા જે જગ્યા પસંદ કરે, ત્યાં યહોવા તમારા ઈશ્વર આગળ તમે અને તમારું કુટુંબ એ પ્રથમ જન્મેલા પ્રાણીનું માંસ ખાઓ.+
-