પુનર્નિયમ ૨૪:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ “જ્યારે તમે ખેતરમાં કાપણી કરો અને પૂળો ખેતરમાં ભૂલી જાઓ, ત્યારે એ પૂળો લેવા પાછા ન જાઓ. એને પરદેશીઓ, અનાથો* અને વિધવાઓ માટે રહેવા દો,+ જેથી તમારા ઈશ્વર યહોવા તમારાં સર્વ કામો પર તમને આશીર્વાદ આપે.+ ગીતશાસ્ત્ર ૪૧:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૧ ધન્ય છે એ માણસને, જે લાચારની સંભાળ રાખે છે.+ યહોવા એ માણસને મુસીબતના દિવસે બચાવશે.
૧૯ “જ્યારે તમે ખેતરમાં કાપણી કરો અને પૂળો ખેતરમાં ભૂલી જાઓ, ત્યારે એ પૂળો લેવા પાછા ન જાઓ. એને પરદેશીઓ, અનાથો* અને વિધવાઓ માટે રહેવા દો,+ જેથી તમારા ઈશ્વર યહોવા તમારાં સર્વ કામો પર તમને આશીર્વાદ આપે.+