માથ્થી ૧૮:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ પણ જો તે ન સાંભળે તો તારી સાથે બીજા એક કે બેને લઈ જા, જેથી બે કે ત્રણ સાક્ષીઓના પુરાવાથી* દરેક વાત સાબિત થઈ શકે.+ યોહાન ૮:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ તમારા નિયમશાસ્ત્રમાં પણ એમ લખેલું છે કે ‘બે માણસોની સાક્ષી સાચી છે.’+ ૧ તિમોથી ૫:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ બે કે ત્રણ સાક્ષીઓના પુરાવા વગર વડીલ* પર મૂકેલો આરોપ સ્વીકારી ન લેતો.+ હિબ્રૂઓ ૧૦:૨૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૮ જે કોઈ મૂસાનું નિયમશાસ્ત્ર પાળતો નથી, તેને બે કે ત્રણ સાક્ષીઓને આધારે દયા બતાવ્યા વગર મરણની સજા કરવામાં આવે છે.+
૧૬ પણ જો તે ન સાંભળે તો તારી સાથે બીજા એક કે બેને લઈ જા, જેથી બે કે ત્રણ સાક્ષીઓના પુરાવાથી* દરેક વાત સાબિત થઈ શકે.+
૨૮ જે કોઈ મૂસાનું નિયમશાસ્ત્ર પાળતો નથી, તેને બે કે ત્રણ સાક્ષીઓને આધારે દયા બતાવ્યા વગર મરણની સજા કરવામાં આવે છે.+