માલાખી ૨:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ યાજકના હોઠે તો જ્ઞાનની વાતો હોવી જોઈએ. લોકોએ તેની પાસેથી નિયમ શીખવો* જોઈએ,+ કેમ કે તે સૈન્યોના ઈશ્વર યહોવાનો સંદેશવાહક છે.
૭ યાજકના હોઠે તો જ્ઞાનની વાતો હોવી જોઈએ. લોકોએ તેની પાસેથી નિયમ શીખવો* જોઈએ,+ કેમ કે તે સૈન્યોના ઈશ્વર યહોવાનો સંદેશવાહક છે.