-
અયૂબ ૩૧:૨૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૪ જો મેં સોના પર ભરોસો રાખ્યો હોય,
અથવા ચોખ્ખા સોનાને કહ્યું હોય, ‘તું મને સલામત રાખે છે!’+
-
-
અયૂબ ૩૧:૨૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૮ તો મેં સ્વર્ગના ઈશ્વરનો નકાર કર્યો હોત,
અને એ ગુના માટે મને ન્યાયાધીશો પાસેથી સજા મળી હોત.
-