ઉત્પત્તિ ૧૫:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ એ દિવસે યહોવાએ ઇબ્રામ સાથે કરાર+ કર્યો અને કહ્યું: “તારા વંશજને હું આ દેશ આપીશ.+ ઇજિપ્તની નદીથી લઈને છેક મહાનદી યુફ્રેટિસ+ સુધી ઉત્પત્તિ ૨૮:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ તારા વંશજની સંખ્યા રેતીના કણ જેટલી થશે.+ તું તારો વિસ્તાર પૂર્વ અને પશ્ચિમ સુધી, ઉત્તર અને દક્ષિણ સુધી વધારીશ. તારાથી અને તારા વંશજથી પૃથ્વીનાં બધાં કુટુંબો આશીર્વાદ મેળવશે.*+ નિર્ગમન ૨૩:૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૧ “હું તમારી સરહદ લાલ સમુદ્રથી લઈને ભૂમધ્ય સમુદ્ર* સુધી તેમજ વેરાન પ્રદેશથી લઈને યુફ્રેટિસ* નદી સુધી ઠરાવી આપીશ.+ હું ત્યાંના રહેવાસીઓને તમારા હાથમાં સોંપી દઈશ અને તમે તમારી આગળથી તેઓને ભગાડી મૂકશો.+ પુનર્નિયમ ૧૧:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ તમે જે જગ્યાએ પગ મૂકશો, એ તમારી થઈ જશે.+ તમારી સરહદ વેરાન પ્રદેશથી લઈને લબાનોન સુધી અને યુફ્રેટિસ નદીથી લઈને પશ્ચિમી સમુદ્ર* સુધી થશે.+
૧૮ એ દિવસે યહોવાએ ઇબ્રામ સાથે કરાર+ કર્યો અને કહ્યું: “તારા વંશજને હું આ દેશ આપીશ.+ ઇજિપ્તની નદીથી લઈને છેક મહાનદી યુફ્રેટિસ+ સુધી
૧૪ તારા વંશજની સંખ્યા રેતીના કણ જેટલી થશે.+ તું તારો વિસ્તાર પૂર્વ અને પશ્ચિમ સુધી, ઉત્તર અને દક્ષિણ સુધી વધારીશ. તારાથી અને તારા વંશજથી પૃથ્વીનાં બધાં કુટુંબો આશીર્વાદ મેળવશે.*+
૩૧ “હું તમારી સરહદ લાલ સમુદ્રથી લઈને ભૂમધ્ય સમુદ્ર* સુધી તેમજ વેરાન પ્રદેશથી લઈને યુફ્રેટિસ* નદી સુધી ઠરાવી આપીશ.+ હું ત્યાંના રહેવાસીઓને તમારા હાથમાં સોંપી દઈશ અને તમે તમારી આગળથી તેઓને ભગાડી મૂકશો.+
૨૪ તમે જે જગ્યાએ પગ મૂકશો, એ તમારી થઈ જશે.+ તમારી સરહદ વેરાન પ્રદેશથી લઈને લબાનોન સુધી અને યુફ્રેટિસ નદીથી લઈને પશ્ચિમી સમુદ્ર* સુધી થશે.+