-
ઉત્પત્તિ ૧૭:૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૭ ઇબ્રામ ૯૯ વર્ષનો હતો ત્યારે, યહોવાએ તેની આગળ પ્રગટ થઈને કહ્યું: “હું સર્વશક્તિમાન ઈશ્વર છું. મારા માર્ગોમાં ચાલ અને તારાં કાર્યોમાં નિર્દોષ* રહે.
-